રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશીપ

Spread the love

અમદાવાદ

રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી

ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 25.5.2024 અને 26.5.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે. કરવામાં આવશે.

ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 25.5.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 130 ખેલાડીઓના ભાગ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. સ્પર્ધામાં ટ્રોફી સાથે રૂ.13000/- રોકડ પુરસ્કાર ટોચના પાંચ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. દરેક શ્રેણીમાંથી ટોચના બે વિજેતાઓ ચંદિગઢ ખાતે યોજાનારી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વધુ વિગતો માટે ભાવેશ પટેલનો +91 9426064702 પર સંપર્ક કરવો.

.

Total Visiters :343 Total: 943609

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *