રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત અંડર-17 ગર્લ્સની પસંદગી

Spread the love

રાષ્ટ્રીય ચેસ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા તા25.5.2024 અને 26.5.2024એ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરાયું હતું.

સ્પર્ધામાં છેલ્લી સ્થિતિ

ઓપન: છોકરીઓ:

1) જીહાન તેજસ શાહ – 6.5 પોઈન્ટ. 1) ફલક જોની નાઈક – 6.5 પોઈન્ટ.

2) મન અકબરી – 6 પોઈન્ટ. 2) આશિતા જૈન – 5.5 પોઈન્ટ.

3) જ્વલ એસ. પટેલ – 5.5 પોઈન્ટ. 3) સિયા સાગર – 5.5 પોઈન્ટ.

4) ક્રિશ એ. તન્ના – 5.5 પોઈન્ટ. 4) અસુદાની રૂહાની રાજ – 5.5 પોઈન્ટ.

5) દેવર્ષ બોરખેતરીયા – 5.5 પોઈન્ટ. 5) દીના પટેલ – 5.5 પોઈન્ટ.

ટોચના પાંચ વિજેતાઓને ટ્રોફી સાથે રૂ. 13000/-નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

દરેક શ્રેણીમાંથી ટોચના બે વિજેતાઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે જે ટુર્નામેન્ટ ચંદીગઢ ખાતે યોજાશે.

Total Visiters :172 Total: 943378

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *