ટી20 વર્લ્ડકપ 2012ના ઈતિહાસનું પુનરાવર્તન, 2024ની સ્પર્ધામાં પણ બે મેચ સુપર ઓવરમાં પહોંચી

નવી દિલ્હી યજમાન અમેરિકાએ ટી20 વર્લ્ડ કપમા પાકિસ્તાનને સુપર ઓવરમાં પાંચ રને પરાજય આપવા સાથે ટી20 વર્લ્ડ કપની આ ચોથી મેચ સુપર ઓવરમાં ગઈ હતી. આ અગાઉ 2012ના વ્ર્લ્ડ કપની…