માતાની તબિયત જોવા રોહિતે મારા માટે ચાર્ડડ પ્લેનની વ્યવસ્થા કરાવીઃ અશ્વિન

ડૉક્ટરે માતાને વીડિયો પર જોઈ શકાય એવી સ્થિતિ ન હોઈ ટીમ ઈન્ડિયાનો સ્પિનર ભાંગી પડ્યો હતો અને રાજકોટથી વિમાન ન હોઈ રોહિતે અશ્વિન માટે તમામ વ્વસ્થા કારાવી આપી નવી દિલ્હી…