સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચનારો પાંચમો ભારતીય

વિશ્વના 27માં નંબરના કઝાકિસ્તાનના એલેકઝાન્ડર બુબ્લિકને 6-4, 6-2, 7-6થી હરાવ્યો, ગ્રાન્ડ સ્લેમમાં ક્રમાંકિત ખેલાડીને હરાવનારો બીજો ભારતીય ખેલાડી સિડનીઓસ્ટ્રેલિયન ઓપન 2024ના ત્રીજા દિવસે એક મોટો અપસેટ સર્જાયો હતો. ભારતીય ટેનિસ…