બેડમિન્ટન એશિયા જુનિયર ચૅમ્પિયનશિપ: ભારતે વિયેતનામને 5-0થી હરાવ્યું

નવી દિલ્હી ભારતે શુક્રવારે ઇન્ડોનેશિયાના યોગકાર્તા ખાતે તેના ગ્રુપ Cના ઓપનરમાં વિયેતનામને 5-0થી હરાવીને બેડમિન્ટન એશિયા જુનિયર મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. ભાર્ગવ રામ અરિગેલા અને વેન્નાલા કેના મિક્સ…