BWF વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે ભારતીય બેડમિન્ટન ટુકડી યુએસએ જવા રવાના થઈ

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ 25 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે નવી દિલ્હી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (BAI) દ્વારા આયોજિત સઘન પ્રશિક્ષણ શિબિર બાદ, ભારતીય ટુકડી યુએસએ જવા રવાના થઈ ગઈ છે…