રાયફલ ક્લબમાં દશેરા પર શસ્ત્રપૂજન

રાયફલ ક્લબમાં દશેરાના પર્વ પર સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અતુલ બારોટની ઉપસ્થિતિમાં ક્લબના સભ્યો અને હાજર શૂટરોએ તેમની રાઈફલ, પિસ્તોલ અને અન્ય સાધનોની પૂજા કરી હતી. Total Visiters :202 Total: 1476191