પેરિસ ઓલિમ્પિક પહેલા પાંચ ભારતીય ઓલિમ્પિક બોક્સર જર્મનીમાં ટ્રેનિંગ લેશે

નવી દિલ્હી પાંચ ઓલિમ્પિકમાં જનારા ભારતીય બોક્સરો ગેમ્સની તૈયારીના ભાગરૂપે 28 જૂનથી શરૂ થનારી એક મહિનાની તાલીમ શિબિર માટે જર્મનીના સારબ્રુકેનમાં ઓલિમ્પિક સેન્ટર જશે.2022 કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા અમિત…