ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે સ્કૂલ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો

ગાંધીધામ ગુજરાત અંડર-19 બોય્ઝ ટીમે ઈન્દોર ખાતે સ્કૂલ ગેમ્સ ફેડરશન ઓફ ઈન્ડિયા માર્ગદર્શન હેઠળ આયોજીત 67મી સ્કૂલ નેશનલ ગેમ્સ 2023-24માં શાનદાર પ્રદર્શન કરતા મહારાષ્ટ્રને 3-1થી હરાવી ગોલ્ડ જીત્યો હતો. આ…