ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે 6 માર્ચે ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2024 શરૂ થશે

અમદાવાદ, TATA સ્ટીલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) અને ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ સંયુક્ત રીતે ગ્લેડ વન પ્રેઝન્ટ્સ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2024નું અમદાવાદમાં ભવ્ય ગ્લેડ વન…