તમામ મહિલાઓને એક ખુલ્લો પત્ર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ! આપણે આઠમી માર્ચે મહિલા દિવસ ઊજવી રહ્યા છીએ ત્યારે હું આ તકનો લાભ ઉઠાવીને સૌ પ્રેમાળ મહિલાઓ સુધી પહોંચવા માંગતી હતી. હું ખરેખર એવું માનું છું…