મિચેલ સ્ટાર્ક, ત્રણ ભારતીયો સહિત ક્રિકેટર્સ પર નામે મોટીની બોલીની શક્યતા

સૌની નજર રચિન રવિન્દ્રના નામ પર પણ રહેશે, શાર્દુલ ઠાકુર, શાહરૂખ ખાન અને હર્ષ પટેલ પર પણ ફ્રેન્ચાઈઝીની નજર રહેશે નવી દિલ્હી આઈપીએલ 2024 માટે મિની ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં…