હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ માં દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ આર્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

હીરામણી સેકન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પેપર માંથી કલાત્મક દિવાળી કાર્ડ અને તોરણ મેકિંગ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓએ કાર્ડ પેપર, ક્રેપ પેપર, ટેક્ચર પેપર તેમજ નકામી વસ્તુઓ…

પેપર જ્વેલરી આર્ટ બનાવવાની સ્પર્ધા

હીરામણી હાયર સકેન્ડરી સ્કુલ અંગ્રેજી માધ્યમમાાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પેપરમાાંર્થી કલાત્મક જ્વેલરી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરિામાાં આવ્યું. વિદ્યાર્થીઓએ ક્વીલીંગ ટેકનીકનો ઉપયોગ કરીને કલાત્મક અને ક્રિએટીવ જ્વેલરી બનાવવામાં આવી હતી.…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં દિવાળી મહોત્સ્વ નિમિત્તે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની દિવાળી મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ:- ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ ક્વિઝ…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો Total Visiters :176 Total: 904004