કુલદીપે એન્ડરસનને કહ્યું હતું, હુંજ તારી 700મી વિકેટ બનીશ

એન્ડરસને કહ્યું, કુલદીપ યાદવે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર આવ્યો અને હું રનઅપ માટે મારા માર્ક પર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેણે મને કહ્યું કે હું જ તારી 700મી વિકેટ બનીશ…