કેઆઇવાયજી 2023: મહારાષ્ટ્રની સ્વિમર પલક જોશીએ 200 મીટર બેકસ્ટ્રોક ગોલ્ડ જીતીને પોતાનું સિનિયર નેશનલ માર્ક ઘટાડ્યું

50 ગોલ્ડ મેડલનો આંકડો પાર કરનાર મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું ચેન્નઈ મહારાષ્ટ્રની સ્વિમર પલક જોશીએ તેના ૨૦૦ મીટર બેકસ્ટ્રોક રાષ્ટ્રીય માર્કમાં સુધારો કર્યો હતો જ્યારે તમિળનાડુની વેઇટલિફ્ટર આર પી કિર્તનાએ…