સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસમાં પ્રથમ મદલાણીએ કારકિર્દીનું પહેલું ટાઇટલ જીત્યું

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાયેલી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં શુક્રવારે વડોદરાના પ્રથમ…