એસ એકેડેમી પર ૨૦ ઓક્ટોબરથી મેન્સ આઈટા ટેનિસ ટૂર્નામેન્ટ રમાશે

અમનદીપ, પ્રિયાંશુ ચૌધરી, યુવરાજસોની, હિતેશજેવા ક્રમાંકિત ખેલાડી એક્શનમાં જોવા મળશે અમદાવાદએસ ટેનિસ એકેડમી ખાતે ૨૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી સ્પોટ્ર્સ ઓથૅોરિટી ઓફ ગુજરાતના (એસએજી)) સહયોગથી મેન્સ આઇટા પ્રાઈઝ મની ટેનિસ…