પાક.ના પેસ બોલર મોહમ્મદ આમિરને લોકો ફિક્સર કહીને ચિડવ્યો

આમિરે ફેન્સની વાત પર પ્રતિક્રિયા આપી અને તેમની સાથે બોલાચાલી કરી હતી, જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ આમિરને આગળ જતા રોકતા જોવા મળે છે કરાચી પીએસએલ 2024માં એક એવી ઘટના…