દૂરદર્શન છ ટીવી ચેનલો પર છ ભાષાઓમાં વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસનું પ્રસારણ કરશે

અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બાંગ્લા ભાષામાં ટેલિવિઝન પર બહોળી પહોંચ ધરાવતી શ્રેણી.મેચોનું પ્રસારણ કરવા માટે ડીડી સ્પોર્ટ્સ, ડીડી પોધિગાઈ, ડીડી સપ્તગીરી, ડીડી યાદગીરી, ડીડી બાંગ્લા, ડીડી ચંદના – ફ્રી-ટુ-એર…