ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક્સ રિસાઈકલિંગ એન્ડ  સસ્ટેનેબિલિટી (જીસીપીઆરએસ) 4-7 જુલાઈએ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, દિલ્હીમાં યોજાશે

ભારત સરકારનાં વિવિધ મંત્રાલયોનો ટેકોઃ દેશવિદેશથી નિષ્ણાતો ભાગ લેશે જીસીપીઆરએસ પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, રિસાઈકલિંગ અને સસ્ટેનેબિલિટીને લગતી સમસ્યાઓને પહોંચી વળશે પ્લાસ્ટિક રિસાઈકલિંગ ઉદ્યોગ 2033 સુધી 6.9 અબજ ડોલરે પહોંચવાની અપેક્ષા…