અન્ડર-14 (ઓપન) કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ-2024માં ગુજરાતના પ્રતિભાશાળી ચેસ પ્લેયર જવલ એસ. પટેલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

તાજેતરમાં 19-28 ફેબ્રુઆરી, 2024 દરમિયાન મલેશિયા ખાતે યોજાયેલી કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ U-14 ઓપન કેટેગરીમાં ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડી "જ્વલ એસ. પટેલ" 8.5 અંક સાથે પ્રભુત્વ ધરાવે છે અને ચેમ્પિયન બન્યો!! ગુજરાતના…