યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે હથિયારો વેચ્યાના અહેવાલોને પાક.નો રદીયો
આ આરોપો બાદ પાકિસ્તાને કહ્યું કે, અમે બંને દેશો વચ્ચે સંઘર્ષમાં તટસ્થ છીએ ઈસ્લામાબાદયુક્રેન અને રશિયાને હથિયારો વેચવા મામલે પાકિસ્તાન પર આરોપો લાગ્યા છે, ત્યારે આ મામલે પાકિસ્તાને સ્પષ્ટતા કરી…