25થી 30 સપ્ટેમ્બરે યોજાનારી લોઅર લેવલ સંવર્ગની ખાતાકીય પરીક્ષા મોકૂફ

આ ખાતાકીય પરીક્ષા વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી અમદાવાદ ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સમયાંતરે ખાતાકિય પરીક્ષા યોજાતી હોય છે. આવી ખાતાકિય પરીક્ષાનું આયોજન…