23 ઓગસ્ટથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમિંગ

આ ટુર્નામેન્ટથી શેલ્ડન જેક્સન અને ચેતન સાકરિયા જેવા ખેલાડીઓ ટી20ના મેદાન પર પરત ફરશે મુંબઈ ભારતની મુખ્ય સ્થાનિક ટી20 ટુર્નામેન્ટમાંની એક સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ત્રીજી આવૃત્તિ ક્રિકેટ ચાહકો માટે જિયો…