સ્ટાર સ્પોર્ટ્સે ભારત, ઉપખંડ અને મેના ક્ષેત્ર માટે લંકા પ્રીમિયર લીગ 2023ના ટેલિવિઝન પ્રસારણ અધિકારો મેળવ્યા

દેશના અગ્રણી સ્પોર્ટ્સ નેટવર્ક સ્ટાર સ્પોર્ટ્સ પાસે આગામી લંકા પ્રીમિયર લીગ (LPL) 2023 માટે વિશિષ્ટ ટેલિવિઝન મીડિયા અધિકારો હશે, જે 30 જુલાઈથી 21 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં રમાનારી છે. ટેલિવિઝન પ્રસારણ…