21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનઃ સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ જડીબુટ્ટી, યોગ ભગાડે રોગ

અમદાવાદ યોગ ભગાડે રોગ, આ કહેવતનું આધુનિક યુગમાં ખૂબજ મહત્વ જોવા મળી રહ્યું છે. વર્ષોથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી ઘૂંટણના દુખાવાથી પીડાતા અનેક લોકો ભારતીય સંસ્કૃતી સાથે વણાયેલા…