નેફ્રોલોજી એસો.ની હડતાલ દરમિયાન 4000થી વધુનાં મફત ડાયાલિસિસ

હડતાલ હોવા છતાં સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ કેન્દ્રોએ આ જવાબદારી ઉપાડી લીધી હોવાનો સરકાર જુઠ્ઠો પ્રચાર કરતી હોવાનો આક્ષેપ અમદાવાદગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા પીએમજેએવાય યોજના હેઠળ ડાયાલીસીસના ઘટાડેલા દરના વિરોધમાં તારીખ…