Latest News
Image default
ફોટો ગેલેરી

હિરામણી સ્કૂલમાં સોલો ડાન્સ કોમ્પિટિશન યોજાઈ

હીરામણિ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વર્ષાઋતુની ઉજવણીના ભાગરૂપે આજે શાળામાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની નૃત્યકલા પ્રદર્શિત કરવા  Solo dance competition એક સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ધોરણ:- ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. Solo dance competition માં દરેક વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી નૃત્ય કલા પ્રદર્શિત કરી હતી. જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ ભગવત અમીન,આચાર્ય ડૉ. ગુંજન ભાઈ શાહ દ્વારા નૃત્યકલા માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતી સેલેબ્સનું નવરાત્રિ પ્લાનિંગ

shadmin

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં દિવાળી નિમિત્તે ઓનલાઈન દીવા સુશોભન સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

હીરામણિ શાળામાં કે.જી.ના ભુલકાંઓએ ઓનલાઈન ક્રિસમસની ઉજવણી કરી

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો