Latest News
Image default
રાષ્ટ્રીય

મમતાની કેબિનેટમાં ફેરફાર, બાબુલ સુપ્રિયો સહિત 10ને સ્થાન

કોલકાતા

પશ્વિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યો છે, જેમાં તેમણે કુલ 10 મંત્રીઓને સ્થાન આપ્યું છે. જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

મમતા બેનર્જીએ પહેલાં પણ ઇશારો કર્યો હતો કે, તે પોતાના મંત્રીમંડળમાં થોડા નવા લોકોને સામેલ કરી શકે છે.

મમતા બેનર્જીની કેબિનેટમાં આ લોકોને સ્થાનઃ બાબુલ સુપ્રિયો, સ્નેહાશીષ ચક્રવર્તી, પાર્થ ભૌમિકી, ઉદયન ગુહા, પ્રદીપ મજૂમદાર

સ્વતંત્ર સભાર મંત્રી (એમઓએસ) બિપ્લબ રોય ચૌધરી, બીરબાહા હસદા.

રાજ્યમંત્રીઃ તાજમુલ હુસેન, સત્યજીત બર્મન.

સંબંધિત પોસ્ટ્સ

કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર

Samachar Viswa

પ્રકલ્પ ક્લબના સ્ટુડન્ટ્સ દ્વારા ‘વેક્ટર’ રોકેેટ અને syco ટેલિસ્કોપ તૈયાર કરાયો

shadmin

મોદીના આગમન પહેલાં વારાણસીમાં કોંગ્રેસ કાર્યાલયને પમ ગુલાબી રંગે રંગી દેવાયું

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો