હીરામણિ શાળામાં કે.જી.ના ભુલકાંઓએ ઓનલાઈન ક્રિસમસની ઉજવણી કરી - Samachar Viswa
Latest News
Image default
ફોટો ગેલેરી

હીરામણિ શાળામાં કે.જી.ના ભુલકાંઓએ ઓનલાઈન ક્રિસમસની ઉજવણી કરી

હીરામણિ નર્સરિ-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી) માધ્યમાં  સંસ્થાના ઉપપ્રમુખ નીતાબેન અમીન, આચાર્યા ગુંજનબેન, કૉ.ઓર્ડિનેટર સુષ્માબેન જાની તથા તમામ શિક્ષિકાબહેનોએ ક્રિસમસ નિમિત્તે  કે.જી.ના ભુલકાંઓ સાથે ઓનલાઈન જોડાઈ ક્રિસમસની ઉજવણી કરી હતી. સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન અને મેનેજીંગ ટ્રસ્ટી વરુણ અમીન ભૂલકાંઓને તથા તેમના માતા-પિતાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં દિવાળી નિમિત્તે ઓનલાઈન દીવા સુશોભન સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પરંપરાગત દિવળા બનાવી રહેલા કારીગર

Samachar Viswa

હીરામણિ શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો