હીરામણિ શાળામાં ક્રિસમસ થીમ પર શોફ્ટબોર્ડ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ - Samachar Viswa
Latest News
Image default
ફોટો ગેલેરી

હીરામણિ શાળામાં ક્રિસમસ થીમ પર શોફ્ટબોર્ડ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ દ્વારા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નાતાલ પર્વ નિમિત્તે વર્ગખંડમાં ક્રિસમસ થીમ પર  શોફ્ટબોર્ડ ડેકોરેશન  સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓએ સુંદર, કલાત્મક, આકર્ષક શોફ્ટબોર્ડ ડેકોરેશન કરી સ્પર્ધામાં ઉમંગભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગલેનાર વિદ્યાર્થીઓને  જન સહાયક ટ્રસ્ટના પ્રમુખ  નરહરી અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણભાઇ અમીન, સંસ્થાના સી.ઈ.ઓ ભગવત અમીન,

શૈક્ષણિક સલાહકાર અર્જુન ગોપાણી, આચાર્ય ડૉ. ગુંજન  શાહ દ્વારા વિદ્યાર્થીઓને નાતાલ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં દિવાળી નિમિત્તે ઓનલાઈન દીવા સુશોભન સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

સંસ્કૃત વ્યાકરણમાં Ph.d.કરનાર વિશારદ ધૈર્યાબહેન સંસ્કૃતમાં ગરબાની પ્રસ્તુતિ કરે છે

shadmin

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઓનલાઈન કાઈટ મેકિંગ સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

એક ટિપ્પણી મૂકો