હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઓનલાઈન કાઈટ મેકિંગ સ્પર્ધા યોજાઈ - Samachar Viswa
Latest News
Image default
ફોટો ગેલેરી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં ઓનલાઈન કાઈટ મેકિંગ સ્પર્ધા યોજાઈ

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓની ઓનલાઈન કાઈટ મેકિંગ સ્પર્ધા યોજાઈ.
વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ કાઈટ બનાવવાની સ્પર્ધામાં આઝાદીકા અમૃત મહોત્સવ વિષય આધારિત
રાષ્ટ્રીય ભાવના કેળવાય તેવા સ્લોગન લખીને પતંગ બનાવાનું કહેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ
આકારની કલાત્મક પતંગો તૈયાર કરી પોતાની ક્રિએટીવીટી રજૂ કરી હતી. ભાગલેનાર વિદ્યાર્થીઓને ઈનામ
આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્ટી  વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવત અમીન, શૈક્ષણિક
સલાહકાર ગોપાણી , આચાર્યા નીતા શર્મા, કૉ.ઓર્ડિનેટર ભાગ્યેશે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
હતા અને મકરસંક્રાતિની શુભેચ્છા પાઠવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

હીરામણિ શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્પર્ધા યોજાઈ

Samachar Viswa

પ્રકલ્પ ક્લબના સ્ટુડન્ટ્સ દ્વારા ‘વેક્ટર’ રોકેેટ અને syco ટેલિસ્કોપ તૈયાર કરાયો

shadmin

સંસ્કૃત વ્યાકરણમાં Ph.d.કરનાર વિશારદ ધૈર્યાબહેન સંસ્કૃતમાં ગરબાની પ્રસ્તુતિ કરે છે

shadmin

એક ટિપ્પણી મૂકો