ફોટો ગેલેરીબોર્ડની પરીક્ષા આપવા આવેલા છાત્રોનું ફૂલ-પેન આપીને સ્વાગત Samachar ViswaMarch 28, 2022031 શેર કરો0 હીરામણિ સ્કૂલમાં આજે ધો.10ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું