સાંપ, કાચબા, કાચિંડા સહિત 100થી વધુ જાનવર બેગમા ભરીને લાવતી બે ભારતીય મહિલાની થાઈલેન્ડ એરપોર્ટ પર ધરપકડ
નવી દિલ્હી 100થી વધુ જીવતા જાનવરોને બેગમાં ભરીને ભારત લાવવાનો પ્રયાસ કરી રહેલી બે ભારતીય મહિલાઓની થાઈલેન્ડના એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાઓ...