કોંગ્રેસી ધારાસભ્યની માગઃ મોટી નોટો પરથી ગાંધીનો ફોટો દૂર કરો, થઈ રહ્યું છે બાપુનું અપમાન, જાણો સમગ્ર મુદ્દો
રાજસ્થાનના પૂર્વ મંત્રી અને સાંગોદથી કોંગ્રેસના ધારાસભ્ય ભરત સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મોટી નોટો પરથી મહાત્મા ગાંધીનો ફોટો દૂર કરવા માટેની માગણી કરી...