Latest News

રાજ્ય

રાજ્ય

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Samachar Viswa
ગાંધીનગર  ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના...
રાજ્ય

વિસનગરના વેપારીને હોટલમાં બોલાવી બ્લેકમેલ કરનારા પાંચ જબ્બે, બે યુવતી ફરાર

Samachar Viswa
મહેસાણા લોભામણી અને આકર્ષણ જમાવનારી ટોળકીઓના લોકો સતત શિકાર બની રહ્યા છે. આ કેસમાં ફસાયા પછી છેતરપિંડી અને રૂપિયા પડાવવાનો કારસો શરુ થતો હોય છે....
રાજ્ય

ઝાલોદ નજીક એસટી ખાડામાં ઊતરી જતાં 25 ઘાયલ

Samachar Viswa
દાહોદ ઝાલોદથી જંબુસર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. ઝાલોદના થાળા ડુંગરી ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસ.ટી. બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ...
રાજ્ય

ખાતામાં ભૂલથી રકમ જમા થઈ હોવાનું માનીને પરત આપવાના ઓનલાઈન પ્રયાસમાં 7.36 લાખ ગુમાવ્યા

Samachar Viswa
વડોદરા બેંકમાં ભૂલથી કોઈના ખાતામાં કોઈના રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો તેની જાણ બેંકને થતાં જ તે જે-તે અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરી દે છે. પરંતુ...
રાજ્ય

રુપાલ વરદાયિની માતાના મંદિરનો કેન્દ્રની પ્રસાદ યોજનામાં સમાવેશ

Samachar Viswa
ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયિની માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના થકી આ મંદિરનો વિકાસ એક...
રાજ્ય

ગુજરાતને બદનામ કરવાના કેસમાં તિસ્તા અને શ્રીકુમારને છ દિવસનાં રિમાન્ડ

Samachar Viswa
અમદાવાદ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે ગુજરાતને બદનામ કરવાના ગંભીર પ્રકારના કાવતરામાં સીટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ સંસ્થાના સક્રેટરી અને મુંબઇના સામાજીક...
રાજ્ય

વસ્ત્રાલમાં આધેડે પાડોશી મહિલાને બાહુપાશમાં જકડી લીધી

Samachar Viswa
અમદાવાદ  શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પાડોશમાં રહેતા આધેડે પરિણિતા સાથે શરમનજક કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે. પરિણિતા પોતાના ફ્લેટમાંથી નીચે ઉતરી હતી અને ઘી લેવા...
રાજ્ય

વડોદરાના ડેસરમાં બાળકનું અપહણ કરી હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા

Samachar Viswa
  વડોદરા  જિલ્લાના ડેસર તાલુકામાં છ વર્ષ પહેલાં એક 8 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આરોપીએ આ બાળકની હત્યા કરી નાખી હતી. આરોપીએ...
રાજ્ય

એલઆરડીનું અંતિમ પરિઁણામ 20 ઓગસ્ટે જાહેર કરવાની શક્યતા

Samachar Viswa
ગાંધીનગર મંગળવારે એલઆરડીનું પરિણામ જાહેર થયા પછી પણ વેરિફિકેશનને લઈને ઉમેદવારોના મનમાં કેટલીક મૂઝવણ છે જેને લઈને એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા કેટલીક...
રાજ્ય

સરસ્વતી સંગીત કલાસના બાળકોની મ્યુઝિક થેરાપી દ્વારા ચિન્મય માનસિક દિવ્યાંગ સંસ્થાના બાળકો ગરબા રમ્યા

Samachar Viswa
અમદાવાદ ગુડવીલ ચેરીટેબલ ટ્રસ્ટ અને સરસ્વતી સંગીત કલાસ દ્વારા સરખેજ ખાતે આવેલી ચિન્મય માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થાના બાળકો માટે મ્યુઝિક થેરેપીનું આયોજન કરવામાં આવ્યું હતું....