આંતરરાષ્ટ્રીયયુએસમાં ચાય પાનીને યુએસની શ્રેષ્ઠ રેસ્ટોરાંનો એવોર્ડSamachar ViswaJune 23, 2022 Samachar ViswaJune 23, 202206 વોશિંગ્ટન ખાટી-મીઠી ચટણીઓ, ક્રિસ્પી પુરી-પાપડીથી બનતી ચાટ અમેરિકનોને દાઢે વળગી છે. ગત અઠવાડિયે જેમ્સ બીયર્ડ ફાઉન્ડેશન અવોર્ડ્સ યોજાયા હતા જેમાં નોર્થ કેરોલિનાના એશવિલેમાં આવેલી ચાય...