મનોરંજનમહારાષ્ટ્રના રાજકારણ પર મિર્ઝાપુરના મુન્ના ભાઈનો કટાક્ષ, સેલ…સેલ…સેલ… ધારાસભ્ય લઈ લો..Samachar ViswaJune 23, 2022 Samachar ViswaJune 23, 202208 મુંબઈ મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સત્તારૂઢ શિવસેનામાં જે બળવો સર્જાયો છે તેના કારણે મહાવિકાસ અઘાડી સરકાર સંકટમાં મુકાઈ છે....