દેશના 75થી વધુ શહેરોમાં બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા 90,000થી વધુ રમતવીરોની નિઃશુલ્ક સ્વાસ્થ્ય તપાસ કરાઈ
અમદાવાદ ભારત સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલ અને 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતે ગઈકાલે બૌદ્ધિક વિકલાંગતા...