ફ્રેનાઝની આગેવાની હેઠળ સુરતની વિમેન્સ ટીમ સ્ટેટ ટાઇટલ જાળવી રાખવાના ઇરાદાથી રમશે
ચેમ્પિયન અમદાવાદને મેન્સ ટાઇટલ માટે સુરતના પડકારનો સામનો કરવાનો રહેશે ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે 27 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન અમદાવાદના એસએજી સ્પોર્ટસ કોમ્પલેક્સ, ખોખરા ખાતે સર્વો હાઇપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિમેન્સ વિભાગમાં વર્તમાન ચેમ્પિયન સુરત તેનું વિમેન્સ ટાઇટલ જીતવા માટે…
