Entertainment
- દેશનો સૌથી મોંઘો ગાયક એ.આર. રહેમાન, એક કલાકની ફી રૂ. 3 કરોડ અને નેટવર્થ રૂ. 2100 કરોડરહેમાન વિશે ખાસ વાત એ છે કે તેઓ પોતાના ગીતો જાતે લખે છે, તેથી રહેમાન લગભગ હંમેશા પોતાના ગીતો ગાય છે સોનુ નિગમ એક ગીત માટે 15-18 લાખ રૂપિયાની ફી સાથે ટોપ 5માં છે મુંબઈ લતા મંગેશકરે 60ના દાયકામાં બોલિવૂડમાં હલચલ મચાવી હતી જ્યારે તેણે ફિલ્મોમાં પુરૂષ ગાયકોના સમાન પગારની… Read more: દેશનો સૌથી મોંઘો ગાયક એ.આર. રહેમાન, એક કલાકની ફી રૂ. 3 કરોડ અને નેટવર્થ રૂ. 2100 કરોડ
- અજય દેવગણ ‘દ્રશ્યમ 3’ અને ‘શૈતાન 2’ને સહિત 6 ફિલ્મોની સિક્વલમાં બનાવશેઅજય દેવગણે પુષ્ટિ કરી છે કે તે ‘દ્રશ્યમ 3’ અને ‘શૈતાન 2’ પર કામ કરી રહ્યો છે અજય દેવગણે ‘સિંઘમ અગેન’ની કમાણી પર કહ્યું કે આ દર્શકોના પ્રેમનું પરિણામ છે રોહિત શેટ્ટીએ અક્ષય કુમાર અને અજય દેવગન સાથે કોમેડી ફિલ્મ બનાવવાની વાત કરી મુંબઈ અજય દેવગન હાલમાં ‘સિંઘમ અગેન’ની સફળતાનો… Read more: અજય દેવગણ ‘દ્રશ્યમ 3’ અને ‘શૈતાન 2’ને સહિત 6 ફિલ્મોની સિક્વલમાં બનાવશે
- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઢોંસા ડેટ પર, રેસ્ટોરન્ટમાંથી ફોટો વાયરલ થયોઅનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઘણીવાર ચર્ચામાં રહે છે બંને હાલમાં લંડનથી મુંબઈ પરત ફર્યા છે અને અહીં તેઓ એક રેસ્ટોરન્ટમાં ઢોસા ડેટ પર ગયા હતા, તેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે બંનેએ રેસ્ટોરન્ટમાં કામ કરતા સ્ટાફ સાથે ક્લિક કરેલા ફોટોઝ મેળવ્યા હતા મુંબઈ બોલિવૂડ સ્ટાર અનુષ્કા શર્મા અને ભારતીય… Read more: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઢોંસા ડેટ પર, રેસ્ટોરન્ટમાંથી ફોટો વાયરલ થયો
- “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યામુંબઈ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે ઓગસ્ટ 14, 2024ના રોજ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પૂજનીય ધર્મગુરુઓ, બોલિવૂડના કલાકારો તથા અન્ય માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછીના દિવસ, 15 ઓગસ્ટ 2024ના રોજ, આ સીમાચિહ્નરૂપ સંગીત નાટિકાની ભવ્ય પ્રસ્તુતિ કરતો પ્રથમ શો યોજાયો હતો.… Read more: “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ના ગ્રાન્ડ પ્રિમિયરે NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં ઉપસ્થિત પ્રેક્ષકગણને મંત્રમુગ્ધ કર્યા
- શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચનભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા, “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”ની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી 120 મિનિટની અવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ગ્રાન્ડ થિએટર ખાતે 15મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજે કરવામાં આવશે.… Read more: શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન
- RC સેલ્ટાએ C. Tanganaના શતાબ્દી ગીત માટે ત્રણ કાન્સ લાયન્સ એવોર્ડ જીત્યાઆરસી સેલ્ટાએ સી. ટંગાના સાથે બનાવેલ ઑડિયોવિઝ્યુઅલ પીસ, ‘ઓલિવેરા ડોસ સેન એનોસ’ શીર્ષકથી, અસંખ્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, તાજેતરમાં જ કેન્સ લાયન્સ એવોર્ડ્સની ત્રણ શ્રેણીઓમાં. ક્લબ તેમના શતાબ્દી ગીતની સફળતાનો પુરસ્કાર મેળવી રહી છે, સીઝન ટિકિટના વેચાણમાં વધારો એ સાબિત કરે છે કે ક્લબની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાની તેમની… Read more: RC સેલ્ટાએ C. Tanganaના શતાબ્દી ગીત માટે ત્રણ કાન્સ લાયન્સ એવોર્ડ જીત્યા
- ઉર્ફી જાવેદ 100 કિલોનું ગાઉન પહેરી ઈવેન્ટમાં પહોંચીઆ ગાઉન બનાવવામાં ત્રણ માસ લાગ્યા, ટ્રકમાં બેસીને ઈવેન્ટમાં જવું પડ્યું મુંબઈ ઉર્ફી જાવેદ તેના અતરંગી ડ્રેસિંગને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેના રિવીલિંગ ડ્રેસને કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. ફરી એક વખત તેની ડ્રેસિંગ-સેન્સ ચર્ચાનો વિષય બની છે. તેણે બ્લુ કલરનો એક હેવી ગાઉન પહેર્યો હતો. એનું વજન… Read more: ઉર્ફી જાવેદ 100 કિલોનું ગાઉન પહેરી ઈવેન્ટમાં પહોંચી
- મિસ્ટર એન્ડ મિસિસિ માહી 31 મેના રોજ રિલિઝ થશેઅગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી મુંબઈ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવ ‘મિસ્ટર ઍન્ડ મિસિસ માહી’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મ આ વર્ષે ૩૧ મેએ થિયેટરમાં રિલીઝ થવાની છે. અગાઉ આ ફિલ્મ ૧૯ એપ્રિલે રિલીઝ થવાની હતી પણ એને પોસ્ટપોન કરવામાં આવતાં હવે રિલીઝની નવી તારીખની જાહેરાત કરવામાં આવી… Read more: મિસ્ટર એન્ડ મિસિસિ માહી 31 મેના રોજ રિલિઝ થશે
- લોકો નિરાશાવાદી બની ગયા છેઃ મનોજ વાજપેયીએવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકો દુખી છે. કદાચ તેઓ જે ચાહે છે એ તેમને નથી મળી રહ્યુઃ અભિનેતા મુંબઈ મનોજ બાજપાઈએ સમાજની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે અને જણાવ્યું છે કે આજે લોકો નિરાશાવાદી બની ગયા છે. મનોજ બાજપાઈએ તેના પર્ફોર્મન્સથી લોકોનાં દિલમાં ખાસ સ્થાન… Read more: લોકો નિરાશાવાદી બની ગયા છેઃ મનોજ વાજપેયી
- મૈદાન ફિલ્મ જોવા શાહીદ કપૂરની લોકોને સલાહબોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે મુંબઈ અજય દેવગનની ‘મૈદાન’ ગુરુવારે રિલીઝ થઈ છે અને શાહિદ કપૂરે લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપી છે. બોની કપૂરે બનાવેલી આ ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમનું સમર્પણ અને યોગદાન… Read more: મૈદાન ફિલ્મ જોવા શાહીદ કપૂરની લોકોને સલાહ
- એક્ટર તરીકેના પ્રિવિલેજનો ગેરલાભ નથી લેવોઃ વિક્રાંતહું ભલે ફેમસ લોકો સાથે કામ કરું, પરંતુ મારે એ નથી ભૂલવું કે સામાન્ય વ્યક્તિને પણ ફિલ્મમાં દેખાડવાની છે મુંબઈ વિક્રાન્ત મૅસીનું કહેવું છે કે એક ઍક્ટર તરીકે તેને જે પણ પ્રિવિલેજ મળ્યો છે એનો તે ગેરલાભ નથી લેવા માગતો. ગયા વર્ષે રિલીઝ થયેલી તેની ‘12th ફેલ’ની ખૂબ પ્રશંસા થઈ… Read more: એક્ટર તરીકેના પ્રિવિલેજનો ગેરલાભ નથી લેવોઃ વિક્રાંત
- આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છેઃ આલિયા ભટ્ટરણબીર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી મુંબઈ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને ગઈ કાલે બે વર્ષ પૂરાં થયાં છે. આલિયાએ રણબીર સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો હતો. આ ફોટો દ્વારા આલિયાએ રણબીર પ્રત્યેના પોતાના પ્રેમનો એકરાર કર્યો છે. બન્નેનાં લગ્ન ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રણબીરના ઘરે… Read more: આવતાં અનેક વર્ષો સુધી આપણે સાથે રહેવાનું છેઃ આલિયા ભટ્ટ
- શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીએ લોકોનું ધ્યાન ખેંચ્યુંશ્રદ્ધાએ વીડિયો પર રિએક્ટ કરતા કહ્યું, અરે મૈં હી તો હું મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ક્રિકેટના ફૅન્સમાં ગજબનો જોશ જોવા મળે છે. એ દરમ્યાન એક વિડિયોએ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને એ વિડિયો છે શ્રદ્ધા કપૂર જેવી દેખાતી યુવતીનો. તેનું સ્માઇલ, તેના લુક્સ અને હેરસ્ટાઇલ પણ આબેહૂબ શ્રદ્ધા… Read more: શ્રદ્ધા કપૂરની હમશકલ યુવતીએ લોકોનું ધ્યાન ખેંચ્યું
- કાર્તિક સહિતના સ્ટાર એક્ટર્સ-ડિરેક્ટર્સ ફૂટબોલ મેચ રમ્યાજુહુમાં આવેલા જમનાબાઈ નરસી પ્લેગ્રાઉન્ડમાં થયેલી મૅચમાં ઍક્ટર્સ અને ડિરેક્ટર્સ ફુટબૉલ રમતા જોવા મળ્યા મુંબઈ બૉલીવુડની સેલિબ્રિટીઝ સ્પોર્ટ્સમાં પણ ખાસ્સોએવો રસ ધરાવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. તેઓ જ્યારે પણ સમય મળે ત્યારે વિવિધ સ્પોર્ટ્સ રમવા માંડે છે. રવિવારે સેલિબ્રિટીઓએ ફુટબૉલ રમીને મેદાનમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. જુહુમાં… Read more: કાર્તિક સહિતના સ્ટાર એક્ટર્સ-ડિરેક્ટર્સ ફૂટબોલ મેચ રમ્યા
- શાહરૂખે મને દિલજિત દેશનો બેસ્ટ એક્ટર હોવાનું કહ્યુઃ અલીફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા છે મુંબઈ શાહરુખ ખાને દિલજિત દોસંજને દેશનો બેસ્ટ ઍક્ટર કહ્યો છે. આ વાત ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ કહી છે. તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજિત અને પરિણીતિ ચોપડા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ પંજાબના સિંગર અમર સિંહ ચમકીલાના જીવન પર આધારિત છે. તેમનું… Read more: શાહરૂખે મને દિલજિત દેશનો બેસ્ટ એક્ટર હોવાનું કહ્યુઃ અલી
- આઈપીએલની મેચ બાદ શાહરૂખે નીચે પડેલા ધ્વજ ઊપાડ્યાસુપરસ્ટાર હોવા છતાં, શાહરૂખે પોતે જ એક-એક ધ્વજ ઉપાડ્યો અને કોઈપણ સંકોચ વિના સ્ટાફને સોંપ્યો નવી દિલ્હી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માત્ર તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની ઉદારતા માટે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે . કિંગ ખાન જે પણ કરે છે , તે તેના ચાહકોનું દિલ જીતી લે છે. … Read more: આઈપીએલની મેચ બાદ શાહરૂખે નીચે પડેલા ધ્વજ ઊપાડ્યા
- સલમાનને મળવા ભાઈઓ અરબાઝ અને સોહેલ પહોંચ્યાસલમાન ખાન પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે, તેના બંને ભાઈઓ અલગ રહે છે મુંબઈ રવિવારે સલમાન ખાન વિશે ચિંતાજનક સમાચાર આવ્યા. અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખુલ્લેઆમ ગોળીબાર થયો હતો. જ્યારે સલમાન ખાનનું ઘર બાંદ્રા જેવા ગીચ અને પોશ વિસ્તારમાં આવેલું છે. અભિનેતા વિશેના… Read more: સલમાનને મળવા ભાઈઓ અરબાઝ અને સોહેલ પહોંચ્યા
- સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયુંડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા, હાર્ટએટકથી મોત થયું ચેન્નાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં… Read more: સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયું
- ભારે ઊછાળા સાથે શેરબજારનું માર્કેટ કેપ 388.4 લાખ કરોડસેન્સેક્સમાં 655 અને નિફ્ટીમાં 203 પોઈન્ટનો ઊછાળો, 29 માર્ચે ગુડ ફ્રાઈડે અને 30 અને 31 માર્ચે બજારમાં રજા મુંબઈ ભારતીય શેરબજારમાં એફવાય24ના છેલ્લા ટ્રેડિંગ દિવસે તોફાની તેજી જોવા મળી હતી. આજે સવારે બીએસઈ સેન્સેક્સ 153 પોઈન્ટના ઉછાળા સાથે 73149 પર ખુલ્યો હતો. એનએસઈના 50 સ્ટોકવાળો ઈન્ડેક્સ નિફ્ટી 50એ પણ આ… Read more: ભારે ઊછાળા સાથે શેરબજારનું માર્કેટ કેપ 388.4 લાખ કરોડ
- દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી મને બોલતા ડર લાગે છે, શ્વાસ છોડતા પણ ડરું છુઃ રજનીકાંતચાહકોનું કહેવું છે કે થલાઈવાએ મજાકમાં સ્ટાર્સને ચૂંટણીના માહોલમાં ચૂપ રહેવાની સલાહ આપી છે ચેન્નાઈ સાઉથના ફિલ્મ અભિનેતાઓનો રાજકારણ સાથે લાંબો સંબંધ છે. એનટી રામારાવ (એનટીઆર)થી લઈને એમજીઆર, જયલલિતા, વિજયકાંત, ચિરંજીવી, પવન કલ્યાણ અને કમલ હાસન જેવા દિગ્ગજ અભિનેતાઓના નામ સામેલ છે. સુપરસ્ટાર રજનીકાંત પણ 1995થી રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત… Read more: દેશમાં ચૂંટણીનો માહોલ હોવાથી મને બોલતા ડર લાગે છે, શ્વાસ છોડતા પણ ડરું છુઃ રજનીકાંત
- અમિતાભ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ગયા હતાબિગ બીના હોસ્પિટલમાં દાખલ થવાના કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાના સમાચાર ખોટા નીકળ્યા, જેની પુષ્ટિ ખુદ અમિતાભ બચ્ચને કરી હતી મુંબઈ શુક્રવારે એક સમાચાર ઝડપથી વાયરલ થયા, જેણે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા હતા. સમાચાર આવ્યા કે અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ છે અને તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં… Read more: અમિતાભ રૂટીન ચેકઅપ માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ગયા હતા
- ઓપનહાઈમર ઓસ્કરમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટરનો એવોર્ડ કિલિયન મર્ફીનેઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા જેમાંથી તેણે કુલ 7 એવોર્ડ જીત્યા લોસ એન્જલસ આજે અમેરિકાના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં 96મો એકેડેમી એવોર્ડ એટલે કે ઓસ્કાર એવોર્ડ 2024 યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર 2024માં ઓપનહાઈમરને 13 કેટેગરીમાં… Read more: ઓપનહાઈમર ઓસ્કરમાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટરનો એવોર્ડ કિલિયન મર્ફીને
- બેસ્ટ સોંગ રાઈટરનો ઓસ્કાર ભાઈ-બહેનની જોડી ઈલિશ અને ફિનીઆસ ઓ’કોનેલને મળ્યોઆ જોડીએ 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચતા તેમના પર્ફોમન્સ માટે એવોર્ડ જીત્યો હતો, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હતી લોસ એન્જલસ દરેક વ્યક્તિની નજર ઓસ્કર એવોર્ડ્સ પર છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એવોર્ડ્સમાંના એક છે. આ વખતે ઓસ્કાર એવોર્ડ તેના વિજેતાઓના કારણે ઘણી રીતે ખાસ અને અલગ રહ્યો… Read more: બેસ્ટ સોંગ રાઈટરનો ઓસ્કાર ભાઈ-બહેનની જોડી ઈલિશ અને ફિનીઆસ ઓ’કોનેલને મળ્યો
- જયપ્રદા રામપુર કોર્ટમાં હાજર થઈ, શરતી જામીન અપાયાકોર્ટે જયા પ્રદા વિરુદ્ધ જાહેર કરાયેલા વોરંટને પણ પાછું ખેંચી લીધું, જયા પ્રદા 2019ની લોકસભા ચૂંટણીમાં રામપુર બેઠક પર ભાજપના ઉમેદવાર હતા રામપુર પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચાર સંહિતા ભંગ સંબંધિત બે કેસમાં ‘ફરાર’ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેઓ ઉત્તરપ્રદેશની રામપુર કોર્ટમાં હાજર થયા હતા. પરતું… Read more: જયપ્રદા રામપુર કોર્ટમાં હાજર થઈ, શરતી જામીન અપાયા
- ઈન્ડિયન આઈડલ-14માં કાનપુરનો વૈભવ ગુપ્તા વિજેતાફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને મજબૂત કોમ્પિટિશન આપી અને વિનિંગ ટ્રોફી પોતાના નામે કરી લીધી મુંબઈ સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 14’ને તેનો વિજેતા મળી ગયો છે. કાનપુરના વૈભવ ગુપ્તાએ આ સિઝનનો ખિતાબ જીત્યો છે. ફિનાલેમાં, તેણે પિયુષ પવાર, અનન્યા પાલ અને શુભદીપ દાસ ચૌધરીને… Read more: ઈન્ડિયન આઈડલ-14માં કાનપુરનો વૈભવ ગુપ્તા વિજેતા
- કરણ જોહરની ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) ઓરી પર સહી કરે છેઆ ભાગીદારી DCA ના વર્તમાન રોસ્ટરમાં ઉમેરશે જેમાં જાહ્નવી કપૂર, સારા અલી ખાન, ટાઈગર શ્રોફ અને વધુનો સમાવેશ થાય છે મુંબઈ ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA), કરણ જોહર અને બંટી સજદેહ વચ્ચેના સંયુક્ત સહયોગે આજે ઓરી તરીકે જાણીતા સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવત્રામાની પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી. આ ભાગીદારી DCA… Read more: કરણ જોહરની ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) ઓરી પર સહી કરે છે
- દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશેબોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા મુંબઈ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં… Read more: દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશે
- ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટિકલ 370 પર પ્રતિબંધ લગાવાયોગલ્ફ દેશો ઈરાક, કુવૈત, બહરીન, ઓમાન, કતાર, દોહા, સંયુક્ત આરબ અમીરાત અને સંયુક્ત આરબ અમીરાતમાં ફિલ્મ પર પ્રતિબંધ નવી મુંબઇ અભિનેત્રી યામી ગૌતમની લેટેસ્ટ રિલીઝ થયેલી એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરમાં બંધારણની કલમ 370 હટાવવા પર આધારિત છે. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો… Read more: ગલ્ફ દેશોમાં ફિલ્મ આર્ટિકલ 370 પર પ્રતિબંધ લગાવાયો
- ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધનગુજરાતના જેતપુરમાં જન્મેલા ગાયકે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા મુંબઈ બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમની પુત્રી નાયાબ ઉદાસે પિતાની નિધનની માહિતી આપી છે. નાયાબે એક પોસ્ટ લખ્યું છે કે, ‘હું તમને બધાને ખૂબ દુઃખ સાથે જણાવી રહી છું કે, પદ્મશ્રી… Read more: ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
- અનુપમા ફેમ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધનઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ મુંબઈ ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઋતુરાજના… Read more: અનુપમા ફેમ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન
- અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધનસુહાનીના પગમાં ફ્રેક્ચર થયું હતું અને તેના માટે તે દવાઓ લઈ રહી હતી, પરંતુ આ દવાઓના રિએક્શનથી સુહાનીના શરીરમાં પાણી ભરાઈ ગયું હતું ફરિદાબાદ ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે. સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને… Read more: અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન
- ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધનકવિતા ચૌધરી સિરિયલ ‘ઉડાન’, ‘યોર ઓનર’ અને આઈપીએસ ડાયરીઝ જેવા શો પણ કર્યા હતા અમૃતસર મનોરંજન જગતમાંથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી કવિતા ચૌધરીનું 67 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે.છેલ્લા ત્રણ-ચાર દિવસથી કવિતા ચૌધરીને અમૃતસરની પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતા. ગત રાત્રે 8.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ… Read more: ઊડાન ફેમ અભિનેત્રી કિવતા ચૌધરીનું હૃદયરોગના હુમલાથી નિધન
- ઝિનત અમાને યુવાઓને રિલેશનશિપ ટિપ્સ આપીતમારો પરિવાર જાતિ, વર્ગ, ધર્મ, લિંગ કે અન્ય કોઈ મુદ્દાને કારણે તમારા સંબંધનો વિરોધ કરે છે, તો તેમને પડકાર આપો મુંબઈ 70 અને 80ના દાયકાની સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેમણે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું હતું, ત્યારબાદ તે તેના… Read more: ઝિનત અમાને યુવાઓને રિલેશનશિપ ટિપ્સ આપી
- કાનપુરનો શખ્સ પૂનમ પાંડે-પતિ સામે 100 કરોડનો દાવો કરશેકાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી કાનપુર પોતના મૃત્યુના ફેક ન્યુઝ ફેલાવીને મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે મુસીબતમાં ફસાઈ છે. પૂનમ અને તેના પતિ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં ફૈઝાન અન્સારી નામના વ્યક્તિએ પૂનમ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં ફરિયાદીને એવો… Read more: કાનપુરનો શખ્સ પૂનમ પાંડે-પતિ સામે 100 કરોડનો દાવો કરશે
- અભિનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયામિથુન ચક્રવર્તી 73 વર્ષના છે, તેમની તબિયત કેવી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી મુંબઈએક્ટર-રાજનેતા મિથુન ચક્રવર્તીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિથુનને કોલકાતાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સૂત્રોના અનુસાર, એક્ટરને છાતીમાં દુખાવો થયો. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ફેન્સ તેમના જલ્દી સ્વસ્થ… Read more: અભિનેતા મિથુન ચક્રવર્તીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરાયા
- ‘મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો…પૂનમ પાંડેની પોસ્ટ વાયરલસર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા વધારવા માટે પોતાના મૃત્યુનો પેક મેસેજ કર્યો હોવાનો બચાવ મુંબઈપૂનમ પાંડેએ જ્યારથી પોતાના મૃત્યુના ફેક ન્યૂઝ ફેલાવ્યા છે ત્યારથી એક્ટ્રેસ સતત ચર્ચામાં છે. પહેલા પૂનમે ફેક ડેથ સ્ટંટ રમ્યો અને પછી આગલા દિવસે એક વીડિયો દ્વારા કહ્યુ કે આ બધુ તેમણે સર્વાઈકલ કેન્સર વિરુદ્ધ જાગૃતતા માટે… Read more: ‘મને મારી નાખો, ફાંસીના માચડે લટકાવી દો…પૂનમ પાંડેની પોસ્ટ વાયરલ
- શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ મળ્યોશંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો લોસ એન્જલસલોસ એન્જલસમાં ગઈકાલે 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન, ગાયક ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ ઉપરાંત ગ્રેમી એવોર્ડ્સ 2024માં ભારતીય સંગીતકારોનો… Read more: શંકર મહાદેવન અને ઝાકિર હુસેનને પ્રતિષ્ઠત ગ્રેમી એવોર્ડ મળ્યો
- JioCinema 23મી ફેબ્રુઆરીથી શરૂ થતા સેલિબ્રિટી ક્રિકેટ લીગની 10મી સીઝનનું લાઇવ-સ્ટ્રીમ કરશે!મુંબઈ ભારતના અગ્રણી સ્ટ્રીમિંગ ડેસ્ટિનેશન JioCinema એ સેલિબ્રિટી ક્રિકેટ લીગ (CCL) સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારીના અનુસંધાનમાં, પ્લેટફોર્મ ફક્ત સેલિબ્રિટી ક્રિકેટ લીગ સીઝન 10 નું લાઇવ-સ્ટ્રીમ કરશે. અંતિમ રમતગમતના સ્પેક્ટેકલ તરીકે ગણવામાં આવે છે, CCL એ રમતગમત અને મનોરંજનનું સંકલન છે અને ભારતમાં તેના પ્રકારનું એકમાત્ર IP… Read more: JioCinema 23મી ફેબ્રુઆરીથી શરૂ થતા સેલિબ્રિટી ક્રિકેટ લીગની 10મી સીઝનનું લાઇવ-સ્ટ્રીમ કરશે!
- મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધોમુનવ્વર ભીડમાં એટલી ખરાબ રીતે ફસાઈ ગયો કે તે પડી ગયો મુંબઈ બિગ બોસ 17 ના વિનર મુનવ્વર ફારુકી પ્રત્યે લોકોની દિવાનગી ઓછી થઈ રહી નથી. ટ્રોફી જીતીને આવેલા મુનવ્વરની એક ઝલક મેળવવા માટે પણ લોકો આતુર છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં મુનવ્વરને લઈને લોકોની… Read more: મુનવ્વર ફારુકીને લોકોએ બાંદ્રાની રેસ્ટોરન્ટ બહાર ઘેરી લીધો
- હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુહનુમાન ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો મુંબઈપ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ ‘હનુમાન’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ… Read more: હનુમાન ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ
- અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યોઅમિતાભ બચ્ચન અયોધ્યામાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. 14.5 કરોડ છે મુંબઈ અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે… Read more: અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો
- પૂનમ પાંડેએ માલદીવમાં શૂટિંગ રદ કર્યું, બચ્ચને પણ વિરોધ કર્યોઅમે ભારતીય છીએ, અમે આત્મનિર્ભર છીએ, અમારી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડોઃ અમિતાભ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી, જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. જો કે, આનાથી માલદીવના કટ્ટરપંથીઓ ગુસ્સે થયા અને તેઓએ ભારત અને પીએમ મોદીને ગાળો આપવાનું શરૂ કર્યું.… Read more: પૂનમ પાંડેએ માલદીવમાં શૂટિંગ રદ કર્યું, બચ્ચને પણ વિરોધ કર્યો
- યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોતઆ ઘટનામાં અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા નવી દિલ્હીસાઉથના સુપરસ્ટાર યશને આજે કોઈ ઓળખની જરૂર નથી. અભિનેતાએ માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવી લીધુ છે. દેશભરમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ છે. ‘કેજીએફ’ ફેમ યશ… Read more: યશના કટઆઉટ લગાવતા સમયે કરંટથી ત્રણનાં મોત
- ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબોઓપનહાઇમરને બેસ્ટ પિક્ચર ડ્રામાનો એવોર્ડ અને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કિલિયન મર્ફીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ લોસ એન્જલસવિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024’ની શરૂઆત અમેરિકાના લોસ એન્જલસ થઈ છે. તમાની નજર આ એવોર્ડ પર છે. આ વખતે ;ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં ‘બાર્બી’ અને ઓપનહાઇમર’ જેવી ફિલ્મોનો દબદબો જોવા… Read more: ગોલ્ડન ગ્બોબ એવોર્ડ’માં બાર્બી અને ઓપનહાઇમર જેવી ફિલ્મોનો દબદબો
- 100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન24 નવેમ્બર, 2023ના રોજ યોજાયેલા એક શોમાં સુચેતાએ કુલ 140 ભાષાઓમાં પરફોર્મ કર્યું થિરૂવનંતપુરમકેરળની એક મહિલાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે 100થી વધુ ભાષાઓમાં ગીતો ગાઈ રહી છે. આ શો દુબઈમાં યોજાયો હતો, જે જીતીને મહિલાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વીડિયોમાં જોઈ… Read more: 100થી વધુ ભાષામાં ગીત ગાનારી મહિલાને ગિનિસ બુકમાં સ્થાન
- સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડઆરોપીઓના નામ અજેશ કુમાર ગિલ અને ગુરુસેવક છે, પૂછપરછ દરમિયાન બંને પંજાબ અને રાજસ્થાનના હોવાની માહિતી મળી નવી મુંબઇગયા વર્ષે, એક્ટર સલમાન ખાનને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ત્યારબાદ તેની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. છતાં હવે સલમાન ખાનની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોય… Read more: સલમાનના પનવેલના ફાર્મહાઉસમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારા બેની ધરપકડ
- PVR Inox દ્વારા ‘અનમિસેબલ હિટ્સ’ ફિલ્મ ફેસ્ટિવલ2023 ના બ્લોકબસ્ટર ફરીથી થિયેટરોમાં રજૂ કરવામાં આવશે આ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શકો જવાન, ગદર 2, ટાઇગર 3 અને પઠાણ જેવી ફિલ્મોનો રોમાંચ ફરી અનુભવી શકશે PVR Inoxum Limited, ભારતની સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઇન એક અનોખા અને આકર્ષક ફિલ્મ ફેસ્ટિવલ – અનમિસેબલ હિટ્સ સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે તૈયાર છે.… Read more: PVR Inox દ્વારા ‘અનમિસેબલ હિટ્સ’ ફિલ્મ ફેસ્ટિવલ
- ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધનકોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા ચેન્નાઈઅભિનેતામાંથી રાજનેતા બનેલા ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમની પાર્ટીના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં… Read more: ડીએમડીકેના ચીફ વિજયકાંતનું 71 વર્ષની વયે નિધન
- જય માતા દી કહીને કેક પર દારૂ સળગાવવા સંદર્ભે રણબીર સામે ફરિયાદકપૂર પરિવારના સભ્યોએ બીજા ધર્મનો તહેવાર મનાવતી વખતે જાણીજોઈને નશીલા પદાર્થોનો ઉપયોગ કર્યાનો ફરિયાદીનો આરોપ મુંબઈબોલીવુડ અભિનેતા રણબીર કપૂર એક વિવાદમાં ફસાઈ શકે છે. તાજેતરમાં જ એનિમલ એક્ટરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં રણબીર અને તેમના પરિવારના સભ્ય ક્રિસમસ મનાવતા કેક કાપી રહ્યા હતા. જેમાં કેક પર દારૂ નાખીને… Read more: જય માતા દી કહીને કેક પર દારૂ સળગાવવા સંદર્ભે રણબીર સામે ફરિયાદ
- લી સુન ક્યુનનનો મૃતદેહ કારમાંથી મળી આવ્યોકારની અંદરથી કોલસો સળગાવવાના પુરાવા પણ મળ્યા છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરે છે સિયોલઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ પેરાસાઈટના એક્ટર લી સુન ક્યુનનું 48 વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘર પાસે મળી આવ્યો હતો.સાઉથ કોરિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ લિ સુન ક્યુન એક ડ્રગ કેસમાં… Read more: લી સુન ક્યુનનનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો