દહીં જમાવવામાં થતી સામાન્ય ભૂલ બંને આંતરડાને નુકશાન પહોંચાડે છે

દહીં એક પ્રોબાયોટિક ખોરાક છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે દહીં બનાવતી વખતે ભૂલ કરો છો તો તે શરીરને નુકસાન પહોંચાડી શકે છે સદગુરુ જગ્ગી વાસુદેવે દહીં બેસાડવાની અને ઉતારવાની પદ્ધતિ સમજાવી છે નવી દિલ્હી દહીં એક ઉત્તમ આથો અને પ્રોબાયોટિક ખોરાક છે. તે તમારા પેટ, નાના આંતરડા, મોટા આંતરડા અને…

ચિલ્ડ્રન્સ ડે: રિલાયન્સ ફાઉન્ડેશનની વાર્ષિક ‘કહાની કલા ખુશી’ સમગ્ર ભારતમાં બાળકોને પ્રેરણા આપવા શરૂ થશે

રિલાયન્સના કર્મચારીઓ વંચિત સમુદાયના બાળકોને પ્રેરણાદાયી વાર્તા કહેવા, કલા અને અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડે છેબાળ દિવસના સપ્તાહ દરમિયાન, પહેલ લગભગ 22,000 બાળકો સુધી પહોંચશે, જેમાં 1,100 થી વધુ આંગણવાડીઓના બાળકોનો સમાવેશ થાય છે.બાળકો સાથેના આઉટરીચ પ્રયાસો આગામી થોડા અઠવાડિયામાં સમગ્ર ભારતમાં ચાલુ રહેશે મુંબઈ રિલાયન્સ ફાઉન્ડેશનની કહાની કલા ખુશી ફરી આવી છે! આ વર્ષની પહેલ…

iPhone પણ લાવી રહ્યું છે કોલ રેકોર્ડિંગનું નવું ફિચર, સાવચેતી જરૂરી

કૉલ રેકોર્ડિંગ ગેરકાયદેસર નથી, પરંતુ તમને રેકોર્ડિંગ દરમિયાન સૂચનાઓ મળે છે, આ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે અન્ય દેશોમાં, કૉલ રેકોર્ડિંગ કાનૂની કાર્યવાહી તરફ દોરી શકે છે, એન્ડ્રોઇડ પાસે આ સુવિધા પહેલાથી જ છે નવી દિલ્હી કંપનીઓ સતત કોલ રેકોર્ડિંગ પર કામ કરી રહી છે કારણ કે લોકોની માંગ છે. યુઝર્સની માંગને ધ્યાનમાં…

શિયાળામાં સ્વસ્થ્યની જાળવણીઃ 5 રીતે બદામ ખાઓ, કાચી કે પલાળીને નહીં

શિયાળામાં તમારા આહારમાં નિયમિતપણે બદામનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે ત્વચા સ્વસ્થ રહે છે અને શરીરને શક્તિ મળે છે મુંબઈ બદામ ખાવાના અગણિત ફાયદા છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને શરીરને ઘણા ફાયદા આપે છે. બદામમાં રહેલા વિટામિન E અને એન્ટીઓક્સીડેન્ટ મગજને તેજ બનાવે છે, તેની મોનોસેચ્યુરેટેડ ફેટ્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ…

કારકિર્દી અને આત્મનિર્ભરતાની આડમાં મહિલાઓ સંતાન કરવાનું ટાળે છે

આજકાલ મહિલાઓની પસંદ અને પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે પહેલા મહિલાઓ માટે ઘર અને પરિવાર બધું જ હતું, હવે મહિલાઓ પોતાની કારકિર્દી અને આત્મનિર્ભરતાને વધુ મહત્વ આપવા લાગી છે આવી સ્થિતિમાં, તે બાળક પેદા કરવા માટે અનિચ્છા વ્યક્ત કરી રહી છે અને હવે તે માતા બનવાથી પોતાને રોકી રહી છે. નવી દિલ્હી કહેવાય છે કે સ્ત્રી…

આ 5 છોડને ઘરમાં ન રાખતા, ચામડીમાં બળતરા અને ફોલ્લા થશે, પ્લાન્ટ એક્સપર્ટની સલાહ

જો તમને એલર્જી હોય, તો ઇન્ડોર છોડને ખૂબ જ સમજી વિચારીને પસંદ કરો અહીં કેટલાક છોડ વિશે જાણી શકો છો જે એલર્જી પેદા કરે છે અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે મુંબઈ ઘરના આંતરિક ભાગને સુંદર બનાવવાનો સૌથી સસ્તો અને સહેલો રસ્તો એ છે કે અલગ-અલગ જગ્યાએ અનોખા પોટ્સમાં ઇન્ડોર છોડ લગાવો. આનાથી…

નોસ્ટ્રાડેમસે તેના મૃત્યુની આગાહી કેવી રીતે કરી? એક ક્ષણ પણ ભૂલાઈ નહિ, યુવાનીનો રોગ મોત બની ગયો

ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસને કોણ નથી જાણતું? તેની આગાહીઓ ઘણી વખત સચોટ સાબિત થઈ છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે એવું કહેવાય છે કે તેણે તેના મૃત્યુ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી  તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને કઈ બીમારીને કારણે થયું તે જાણવા જેવું છે વોશિંગ્ટન ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે, ફ્રેન્ચ જ્યોતિષ નોસ્ટ્રાડેમસ…

પાર્કિન્સન્સ પર અમદાવાદના ડીકે પટેલ હોલમાં શનિવારે વિશેષ કાર્યક્રમ

પર્કિન્સન્સ ડિસિઝ સોસાયટી ગુજરાત (ઈન્ડિયા) દ્વારા સંસ્થાના 25 વર્ષ પર રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે 9.30થી 11.30 દરમિયાન એક વિશેષ કાર્યક્રમ યોજાશે. અમદાવાદના નવરંગપુરા ખાતેના ડીકે પટેલ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં શહેરના જાણીતા ન્યૂરો સર્જન ડૉ. સાગર બેટાઈ આધુનિક સમયમાં પાર્કિન્સન્સ રોગની સારવારમાં શું બદલાયું ચે એ વિષય પર પ્રવચન આપશે….

એપીઆઈ અને આઈસીપીએ ભારતમાં હાઈપરટેન્શન સંભાળને બહેતર બનાવવા ડોક્ટરો માટે વ્યવહારુ માર્ગદર્શિકાઓ જારી કરી

નવી દિલ્હી ઈન્ડિયન કોલેજ ઓફ ફિઝિશિયન્સ (આઈસીપી) સાથે સહયોગમાં ધ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયા (એપીઆઈ) દ્વારા ટાઈપ 2 ડાયાબીટીસ મેલાયટસ (ટી2ડીએમ) સાથેના ભારતીય દર્દીઓમાં હાઈપરટેન્શનની માવજત પર માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકાઓ ભારતમાં હાઈપરટેન્શન અને ડાયાબીટીસના વધતા બમણા બોજની માવજત કરવા માટે વિગતવાર, પ્રદેશ વિશિષ્ટ પ્રોટોકોલ માટે વધતી જરૂરને પહોંચી વળે છે. હાઈપરટેન્શન…

નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા હિંમતનગર ખાતે આવિષ્કાર હોસ્પિટલમાં અદ્યતન ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયું

મા યોજનાકાર્ડ ધારકો માટે આ ક્લિનિક મફત ડાયાલિસિસ અને પરિવહન સહાય પ્રદાન કરશે હિંમતનગર એશિયાની અગ્રણી ડાયાલિસિસ નેટવર્ક નેફ્રોપ્લસ (NephroPlus) હિંમતનગર, ગુજરાતમાં આવિષ્કાર હોસ્પિટલ, GIDC, મોતીપુરા ખાતે તેનો નવો અત્યાધુનિક ડાયાલિસિસ ક્લિનિક શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. આ નવા ક્લિનિકનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયને ઉત્તમ ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરવાનો છે. હિંમતનગરના નેફ્રોપ્લસ (NephroPlus) દ્વારા…

બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો

ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન તિરુવનંતપુરમમંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માંના હાથનું બનાવેલું…

આઈઆઈએમ બેંગલુરૂમાં 27 વર્ષના છાત્રનું કાર્ડિયાક અરેસ્ટથી મોત

મૃતકની ઓળખ 27 વર્ષીય આયુષ ગુપ્તા તરીકે થઈ છે, તે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ હેઠળ બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો બેંગલુરૂ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગ્લુરુથી એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. અહીં એક 27 વર્ષીય વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટને લીધે મોત નીપજ્યું છે. આ મામલે ખુદ આઈઆઈએમ બેંગ્લુરુ દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં…

વોટ્સએપ યુઝર્સ માટે વીડિયો મેસેજ ફીચર રોલઆઉટ શરૂ કરાયું

વોટ્સએપ યુઝર્સ તેમના વોટ્સએપ કોન્ટેક્ટને 60 સેકન્ડ સુધીના વીડિયો મોકલી શકશે નવી દિલ્હીલોકપ્રિય મેસેન્જિંગ એપ વોટ્સએપનો ઉપયોગ વિશ્વભરમાં થાય છે. એક મોટા યુઝર બેઝ સાથેના આ પ્લેટફોર્મ પર યુઝર્સને નવા ફીચર્સ અંગે અપડેટ્સ મળતા રહે છે. વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઈઓએસ યુઝર્સ માટે નવું અપડેટ આવી રહ્યું છે. વોટ્સએપ અપડેટ વિશે માહિતી આપતી વેબસાઈટના એક અહેવાલમાં…