સેન્સેક્સમાં 347 અને નિફ્ટીમાં 99 પોઈન્ટનો કડાકો બોલાયો
મુંબઈવૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 346.89 પોઈન્ટ એટલે કે 0.55 ટકાના ઘટાડા સાથે 62,622.24 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 99.45 પોઈન્ટ્સ અથવા 0.53 ટકાના ઘટાડા સાથે 18,534.40 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બુધવારે સુઝલોન એનર્જીનો શેર 10 ટકાથી વધુના ઉછાળા…
