FC બાર્સેલોના વિ એથ્લેટિક ક્લબ: એક ઐતિહાસિક હરીફાઈ કે જેણે દરેક એક લાલિગા ઈએ સ્પોર્ટ્સ સીઝનમાં ભાગ લીધો છે

મોન્ટજુઇકમાં એસ્ટાડી ઓલિમ્પિકમાં આ સોમવારની હરીફાઈ આ બે ક્લબ વચ્ચેની 240મી સત્તાવાર બેઠક હશે. સ્પેનિશ ફૂટબોલમાં સૌથી ઐતિહાસિક મેચ-અપ્સમાંની એક આ મેચના દિવસે ફરીથી યોજાશે, કારણ કે FC બાર્સેલોના અને એથ્લેટિક ક્લબ તેમની વિશેષ હરીફાઈ ચાલુ રાખવા માટે ફરી એકવાર સામસામે છે. આ સ્પેનની બે સૌથી જૂની ક્લબ છે, જેની સ્થાપના અનુક્રમે 1899 અને 1898માં…

FanCode ફોર્મ્યુલા 1® સાથે મલ્ટિ-યર એક્સક્લુઝિવ બ્રોડકાસ્ટિંગ ડીલ પર હસ્તાક્ષર કર્યા

FanCode પ્રેક્ટિસ અને ક્વોલિફાઇંગ સત્રો, F1 સ્પ્રિન્ટ ઇવેન્ટ્સ અને ગ્રાન્ડ્સ પ્રિકસ સહિત ભારતમાં તમામ રેસ સપ્તાહાંતમાં સ્ટ્રીમિંગ ફોર્મ્યુલા 1® માટે વિશિષ્ટ પ્રસારણ ભાગીદાર બનશે.Formula 1® અને FanCode ભારતમાં ચાહકો માટે જોવાના અનુભવમાં ક્રાંતિ લાવવા માટે ડિજિટલ-પ્રથમ અભિગમ અપનાવશે. મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 2024 અને 2025 સીઝન માટે ભારતમાં ફોર્મ્યુલા 1® માટે વિશિષ્ટ પ્રસારણ…

AJIO એ ઓલ સ્ટાર્સ સેલની જાહેરાત કરી; સેલ દરમિયાન

મેટ્રો સિવાયનાં શહેરોમાંથી વૃદ્ધિને પ્રીમિયમ બ્રાન્ડ્સ વેગ આપશે એવી ધારણા મુંબઈ ભારતનાં પ્રીમિયર ફેશન ઇ-ટેલર AJIOએ આજે એની ફ્લેગશિપ ઇવેન્ટ ‘ઓલ સ્ટાર્સ સેલ’ની જાહેરાત કરી હતી, જે એડિડાસ દ્વારા પાવર્ડ છે અને સુપરડ્રાય દ્વારા કો-પાવર્ડ છે. આ સેલની શરૂઆત 1 માર્ચ, 2024થી થશે. ગ્રાહકોને 26 ફેબ્રુઆરી, 2024થી શરૂ થયેલા સેલમાં 6 કલાકના મર્યાદિત સમયગાળા માટે…

બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો અજમેર અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ…

છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં રાહુલ અને બુમરાહની વાપસી

વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ ધર્મશાલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ધર્મશાલામાં રમાનાર પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના…

નીલ વેગનરને ટીમમાં ન હોવા છતાં મેદાનમાં સબસ્ટિટ્યુટ તરીકે બોલાવી વિદાય અપાઈ

સાઉથ આફ્રિકામાં જન્મેલા વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ લીધી હતી વેલિંગ્ટન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. વેલિંગ્ટનમાં મેચ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીતના સમયે મેદાનમાં ટીમના 11 નહીં પરંતુ 12 ખેલાડીઓ હાજર હતા. ન્યુઝીલેન્ડ ટીમમાં એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો…

દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પાછળથી બદલીને પીએમ સૂર્ય ઘર યોજના રાખવામાં આવ્યું. આ યોજના હેઠળ 1…

સેન્સેક્સ-નિફ્ટીમાં મજબૂતી, ગૌતમ અદાણી ગ્રુપના સાત શેર લીલા નિશાનમાં બંધ

તેજીવાળા શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા કન્ઝ્યુમર, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે મુંબઈ શેરબજાર ગુરુવારે 195 પોઈન્ટના વધારા સાથે સમાપ્ત થયું. બીએસઈ સેન્સેક્સ 72 500 ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે જ્યારે નિફ્ટી 32 પોઈન્ટ વધીને 21983 ના સ્તર પર બંધ થયો છે. ગુરુવારે શેરબજારની કામગીરીમાં…

LALIGA EA સ્પોર્ટ્સમાં યુરોપ માટેની રેસ: ટોચ પર ત્રણ વિશાળ રમતો

આ સપ્તાહના અંતે LALIGA EA SPORTSમાં એક ‘સુપર’ મેચ ડે છે, જે આગામી સિઝનની યુરોપિયન સ્પર્ધાઓ માટે લાયકાતની દ્રષ્ટિએ નિર્ણાયક સાબિત થઈ શકે છે. સીઝનનો બે તૃતીયાંશ ભાગ હવે રમવામાં આવ્યો છે, અમે LALIGA EA SPORTS સિઝનના બિઝનેસના અંતે પહોંચી ગયા છીએ. આગામી સિઝનમાં યુરોપ માટે ક્વોલિફાય કરવા માંગતી ટેબલની ટોચની નજીકની ટીમો વચ્ચે ઘણી…

કરણ જોહરની ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) ઓરી પર સહી કરે છે

આ ભાગીદારી DCA ના વર્તમાન રોસ્ટરમાં ઉમેરશે જેમાં જાહ્નવી કપૂર, સારા અલી ખાન, ટાઈગર શ્રોફ અને વધુનો સમાવેશ થાય છે મુંબઈ ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA), કરણ જોહર અને બંટી સજદેહ વચ્ચેના સંયુક્ત સહયોગે આજે ઓરી તરીકે જાણીતા સોશિયલ મીડિયા સેન્સેશન ઓરહાન અવત્રામાની પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી. આ ભાગીદારી DCA ના પ્રભાવક માર્કેટિંગ પોર્ટફોલિયોને મજબૂત…

રાજસ્થાનમાં બેથી વધુ બાળકોવાળાને સરકારી નોકરી નહીં મળે

આ નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી પણ પરવાનગી મળી ગઈ, પૂર્વ સૈનિક દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવાયી નવી દિલ્હી રાજસ્થાનમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો પર બે બાળકની નીતિ લાગુ પડતી હતી. હવે આ નિયમ સરકારી નોકરીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે જો કોઈને 2 થી વધુ બાળકો હશે તો…

બિલ ગેટ્સ ડોલી ચાયવાલાની ચાની મજા લેતા જોવા મળ્યા

સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું હતું, લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે નાગપુર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો અને ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સ હંમેશની જેમ ભારતને એક્સપ્લોર કરતા જોવા…

ભારતે થાઈલેન્ડનો બહિષ્કાર કર્યો, ડબલ્યુટીઓમાં ચર્ચાનો ઈનકાર

ભારત નિકાસ બજાર પર પ્રભુત્વ મેળવવા જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખરીદેલા ‘સબસિડીવાળા’ ચોખાનો ઉપયોગ કરી રહ્યો હોવાનો થાઈલેન્ડનો આક્ષેપ નવી દિલ્હી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં થાઈલેન્ડના રાજદૂત પિમચાનોક વોન્કોર્પોન પીટફિલ્ડની ટિપ્પણીથી ભારત ભારે ગુસ્સે થયું હતું. જેના પછી આ મંચ પર જ ભારતે થાઈલેન્ડનો બહિષ્કાર કરી દીધો અને ડબલ્યુટીઓમાં તેની સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કરવાનો…

83 જાતીઓને ઓબીસીમાં સામેલ કરવાની ભલામણ એનસીબીસીએ ફગાવી

મમતા સરકારે જે 83 જાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે તેમાંથી 73 મુસ્લિમ સમુદાયની છે, હવે એનસીબીસીએ આનો સખત વિરોધ કર્યો કોલકાતા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર સામે એક નવી મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. અન્ય પછાત વર્ગો (ઓબીસી)માં અનેક ડઝન જાતિઓનો સમાવેશ કરવાની બંગાળ સરકારની ભલામણ સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની તૈયારીઓ…

દીપિકા પાદૂકોણ સપ્ટેમ્બર 2024માં માતા બનશે

બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા મુંબઈ  દિપીકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી 2018 માં લગ્ન કર્યા, જયારે આજે આ બોલિવૂડ સ્ટાર કપલે એક્ટ્રેસની પ્રેગ્નન્સીના ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર છે. જેમાં તેમણે જણાવ્યું છે કે બાળકનો જન્મ સપ્ટેમ્બર 2024માં થશે.  લંડનમાં 77મા બાફ્ટા રેડ…

મેદાનમાં ઘૂસી આવેલા શખ્સેને યુપીની સુકાની એલિસા હીલીએ ધકેલી મૂક્યો

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી મુંબઈ ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. સતત બે મેચ હાર્યા બાદ યુપી વોરિયર્સને ગઈકાલે લીગમાં પ્રથમ જીત મળી હતી. ટીમે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું હતું. આ મેચમાં ચાહકોને ટીમની કેપ્ટન અને ઓસ્ટ્રેલિયન ખેલાડી એલિસા…

ભાજપના 70-80 સાંસદોના પત્તા કપાઈ શકે છે

પાર્ટી એન્ટી ઈન્કમ્બન્સીના ડરથી તેમને ફરી તક આપવાથી ડરી રહી છે, પાર્ટી આ સાંસદોના કામની સમીક્ષા કરી રહી છે નવી દિલ્હી ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે ત્યારે તેમાં કેટલાક મોટા ઉમેદવારોના નામો સિવાય મુશ્કેલ બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવી શકે છે. ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરવા…

માનવ અધિકારનો ખરાબ રેકોર્ડ ધરાવનારા પાક.ને ટિપ્પણીનો હક નથીઃ ભારત

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ કર્યો વોશિંગ્ટન યુએનમાં ભારત પર પ્રશ્ન ઉઠાવી રહેલા પાકિસ્તાનને એકવાર ફરી જડબાતોડ જવાબ મળ્યો છે. ભારતનું કહેવુ છે કે ખરાબ માનવાધિકાર રેકોર્ડ્સ વાળા પાકિસ્તાનને ભારત પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ આરોપ લગાવ્યા છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના મંચનો ફરીથી ખોટો ઉપયોગ…

એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર નહીં કરવો પડે

આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની પણ જરૂર નથી વોશિંગ્ટન ઈલોન મસ્કે એક્સ (એક્સ) યુઝર્સને મોટી ભેટ આપી છે. હવે યુઝર્સ એક્સ પર વોઈસ અને વીડિયો કોલ કરી શકશે. ખાસ વાત એ છે કે એક્સ પર કોલ કરવા માટે યુઝર્સે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે નહીં. આ સેવાનો લાભ લેવા માટે એક્સના પ્રીમિયમ…