Spread the love
  • યુનિવર્સિટીઓમાં સાયકોડ્રામાને એક વિષય તરીકે સમાવવા પ્રયાસ કરાશેઃ મીનાક્ષી કિર્તને
    અમદાવાદામાં 18-19 જાન્યુઆરીએ ભારતની પ્રથમ સાયકોડ્રામા કોન્ફરન્સ યોજાશે અમદાવાદ લોકોને માનસિકતાણમાંથી બહાર કાઢવા તથા માનસિકતાણથી બચાવવા માટે અનેક થેરાપી પૈકીની એક સાયકોડ્રામાના વિષયને યુનિવર્સિટીઓના વિષયમાં સમાવાય એવા તમામ સ્તરે પ્રયાસ કરાશે, એમ ભારતમાં સાયકોડ્રામાના સ્થાપક, ડિરેક્ટર મીનાક્ષી કિર્તનેએ જણાવ્યું હતું. તેમણે  માનિસક સ્વાસ્થ્ય સંભાળ માટે કાર્યરત માનસ ધ ઈનસાઈડ સ્ટોરી…