ડીપીએસ બોપલ કે.એન. પટેલ અંડર-14 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન
અમદાવાદ કનિશ આહિરના ઓલરાઉન્ડ પરફોર્મન્સના જોરે દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે શ્રીમતી કે.એન. પટેલ અંડર-14 (મલ્ટિ ડે) પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં શ્રેયસ ફાઉન્ડેશનની ટીમને પ્રથમ ઈનિંગ્સની સરસાઈથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.મેચ વસ્ત્રાલના રોયલ ક્રિકેટ એકેડમીના મેદાન પર રમાઈ હતી. ટૂંકો સ્કોરઃ ડીપીએસ –પ્રથમ ઈનિંગ્સ- 134 (કનિશ આહિર 39, મહિમ બારોટ 20, હેતાંશ શુક્લ 23માં…
