નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ…
અમદાવાદ કારતક સુદ પૂનમ અને દેવદિવાળી હોવાથી, થલતેજ ખાતે આવેલા શ્રી પંચદેવ મંદિર ધાર્મિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વૈભવ લક્ષ્મી મંદિર ખાતે મા લક્ષ્મીને છપ્પન ભોગનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં માતાજીને ભાવિક ભક્તો દ્વારા વિવિધ ૫૬ પ્રકારના મિષ્ટાન અને વિવિધ ૫૬ પ્રકારના ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. આ મંદિર ખાતે…
અમદાવાદ ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ…
મથુરા શ્રી બાંકે બિહારી મંદિરના અબજો રૂપિયા 12 બેંક ખાતાઓમાં જમા છે. ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે બેંક અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને મંદિરના ખાતાઓમાં જમા થયેલા ભંડોળનું વધુ સારી રીતે સંચાલન કરવા નિર્દેશ આપ્યો. સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું કે 2016 સુધીમાં, બાંકે બિહારી મંદિર…
અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો…
અમદાવાદ સનાતન હિંદુ ધર્મ પરંપરા અનુસાર દિવાળી બાદ નૂતન વર્ષના પ્રારંભે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં અન્નકૂટની ઉજવણીમાં લાખો ભક્તો, સહયોગીઓ સામેલ થયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ, અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધુ…
નવી દિલ્હી મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khürelsükh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ…
BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં, BAPS ના વિદ્વાન સંત મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજીને કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા અનેક મહાનુભાવોની હાજરીમાં “સરસ્વતી સન્માન 2024” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
હીરામણિ પ્રાયમરી સ્કૂલ શાળા (અંગ્રેજી માધ્યમ) નાં વિધાર્થીઓ માટે માતાજીની આરાધનાપર્વ એવા નવરાત્રિની ઉજવણી નિમિત્તે શાળામાં ધોરણ ૧ થી ૭ નાં વિધાર્થીઓ માટે દાંડિયા સુશોભન, રાવણ થ્રીડી આકૃતિ, આભૂષણ બનાવની તેમજ છત્રી સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લઇકાર્ડબોર્ડ, રંગીન કાગળ, કાચનાં ટીક્કા, રંગીન…
કલાત્મક અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર ૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા…
અમદાવાદ હીરામણિ ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં અંબાના નવલાં નોરતાનાં પાવનપર્વની જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, મેનેજીંગ ટ્રસ્ટી વરૂણ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવત અમીન, શાળાના આચાર્યા ભારતી મિશ્રા…
હીરામણિ નર્સરી-કે.જી. વિભાગના ભૂલકાંઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરતી કરી મા અંબાની આરાધના કરી વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતા અમીન, આચાર્યા ગુંજનબેન શિવાલકર, શિક્ષકો તેમજ બધા જ કર્મચારીઓ જોડાયા હતા.
ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના…
ન્યુજર્સીપ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા – બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષરધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે. આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન સન 2021માં કેટલાક ભારતીય કારીગરોએ અમેરિકી નાગરિકતા અને વિપુલ ધન મેળવવાની લાલચમાં મંદિરના તંત્ર પર મિનિમમ વેજિસ, જાતિવાદ…
જાણીતા ઈવેન્ટ આયોજકો દ્વારા ફરી એક વખત ગરબા રસિકો માટે નવરંગી નવરાત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે અમદાવાદ અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક, “નવરંગી નવરાત્રી 2025”, આ વર્ષે કર્ણાવતી ક્લબ & રિસોર્ટ, મુલસાણા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત…
અમદાવાદ હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.
અમદાવાદ શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે નરહરિ અમીનના હસ્તે (હીરામણિ સંસ્થાના પ્રમુખ, સાંસદ-રાજ્યસભા – ગુજરાત) હીરામણિ હૉસ્ટેલ અને સાંધ્યજીવન કુટિર (ઘરડાઘર) કેમ્પસમાં આવેલ દેવમંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વડીલો ઉપસ્થિત રહ્યા હતાં.
આ મંદિર 21 મી સદીમાં પારસ્પરિક સહયોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ” – કે અન્નામલાઈ અબુ ધાબી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ, ભારતના રાજકીય નેતા તથા સમાજસેવક શ્રી કે. અન્નામલાઈએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે તેમની આ મુલાકાત ભારતના સમાનતા, નમ્રતા અને એકતાના શાશ્વત મૂલ્યોના…
છ સોમવારના 14 જુલાઈથી શરૂ થયેલા કાર્યક્રમની 18 ઓગસ્ટે શ્રાવણના છેલ્લા સોમવારે પૂર્ણાહૂતી 11 ઓગસ્ટે અમદાવાદના અપલ-સોનલ શાહના ગ્રુપના ગરબા-ટિપણી નૃત્યએ આકર્ષણ જમાવ્યું સોમનાથ શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ નિર્મિત ૩ વિશેષ મંચો પર ગાયન, વાદન અને રોશની સાથે વિવિધ ભારતીય નૃત્ય શૈલીના નિપૂણ કલાકારો દ્વારા શ્રેણીબદ્ધ…
અમદાવાદ રુદ્રાષ્ટકમમાં, ભગવાન શિવનો મહિમા વર્ણવતી વખતે, એક શ્લોકમાં, તેમના માનવ માથાની માળાનો ઉલ્લેખ નીચે મુજબ કરવામાં આવ્યો છે: ‘મૃગધીશચર્મમ્બરમ મુંડમલમ, પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામિ.’ એટલે કે, સિંહની ચામડી પહેરેલા અને માનવ માથાની માળા પહેરેલા ભગવાન શિવ, દરેકનો પ્રેમ છે અને હું આવા પ્રિય શંકરજીને નમન કરું છું. ભગવાન શિવના…
અમદાવાદ ઝૂલણ ઉત્સવ શ્રાવણ મહિનામાં તેજસ્વી પખવાડિયાના અગિયારમાં દિવસથી(અગ્યારસ) પૂર્ણ-ચંદ્ર દિવસ(પૂર્ણિમા) સુધી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ બાળપણમાં મનોરંજન માટે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્રો, ગાયો ચરાવનાર યુવાન છોકરા અને છોકરીઓ વૃક્ષ નીચે ઝૂલતા એ પ્રસંગની યાદગીરીરૂપે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના સહયોગ શ્રી રાધા અને…
અમદાવાદ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને, જુલાઈ ૨૦૨૫ દરમિયાન, અમેરિકાના વિવિધ રાજ્ય તથા શહેરોના શાસકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
મથુરા વૃંદાવનમાં શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમ ચલાવતા પ્રેમાનંદ મહારાજ સતત હેડલાઇન્સમાં રહે છે. તેમનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં, તેઓ આજના યુવાનોના ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવતા જોવા મળે છે. તેમનું કહેવું છે કે જો કોઈ છોકરો કે છોકરી લગ્ન પહેલાં ચાર લોકો…
‘ સમગ્ર ભારત દેશની સાંસ્કૃતિક ધારાઓને, હિન્દુ ધર્મની વિવિધ ધારાઓને એક કરવાનો અદ્ભુત પ્રયાસ ‘ : ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે તારીખ ૧૨ અને ૧૩ જુલાઈના રોજ BAPS હિંદુ…
વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે. આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંમેલન દર ત્રણ વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃતવિદ્ વિદ્વાનો પોતાના…
રથયાત્રાનાપવિત્રઅનેઅત્યંતઐતિહાસિકતહેવારનિમિત્તેહીરામણિ નર્સરી-કે.જી. વિભાગના વિદ્યાર્થીઓમાં શાળાકીયપ્રવૃતિઓસાથેજોડાયેલારહેઅનેબાળકોનીસર્જનાત્મકતાનેપ્રોત્સાહનમળેતેહેતુથીવિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને સુંદર રથ બનાવીને સ્કૂલ કેમ્પસમાં રથયાત્રાનું આયોજન કર્યું હતું. આ રથયાત્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ સાથે પ્રભુ જગન્નાથ, ભાઈ બાલભદ્ર અને બહેન સુભદ્રાને વંદન કરી સમગ્ર વિશ્વને સ્વસ્થ અને નીરોગી બનાવે…
રથયાત્રાના પવિત્ર અને અત્યંત ઐતિહાસિક તહેવાર નિમિત્તે હીરામણિ પ્રાથમિક શાળા (અંગ્રેજી માધ્યમ) નાં બાળકોશાળાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે અને બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે તે હેતુ થી ધોરણ – ૧ થી ૨ બાળકો માટે “રથયાત્રાનાં ચિત્રમાં કલર પુરાવાની સ્પર્ધા”, ધોરણ – ૩ અને ૪ બાળકો માટે “કાગળમાંથી વિવિધ રથયાત્રા ને લાગતાં…
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.1 થી 7માં રથયાત્રા પર ચિત્ર મોડલ બનાવવાની સ્પર્ધા યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓએ રંગીનકાગળ, પૂંઠું, મોતી, કલર, જરીપટ્ટી, ટીલડી, મોરપીંઠ, સળીનો ઉપયોગ કરી જગતના નાથ જગન્નાથ, સુભદ્રા અને બલરામના મોડલ બનાવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો હતો.
માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા હરિદ્વાર કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં…
માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદનો ચોથો દિવસઃ રામના જન્મથી રામવનવાસ અને ગાદી સંભાળવા સુધી તથા કૃષ્ણ જન્મોત્સવનભવ્ય ઊજવણી હરિદ્વાર ભાગવદ કથામાં ચોથા દિવસની મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રામાઅવતારથી લઈને કૃષ્ણઅવતારની વાત આ દિવસે પ્રસ્તુત કરાય છે. પંચાલ પરિવારે રામાવતાર માટે તો ખાસ કોઈ તૈયારી કરવાની નહતી પણ કૃષ્ણાવતારના પ્રસંગને શાસ્ત્રી જયેન્દ્ર…
જાણીતા કથાકાર જયેન્દ્રભાઈ વ્યાસના વ્યાસપીઠે હરિદ્વારના નારાયણી નિવાસમાં ભાગવદ કથા હરિદ્વારા જીવતા માવતરની ઉપેક્ષા કરનારા અને મૃત્યુ બાદ તેમની પાછળ પુણ્યલાભ માટે ધાર્મિક વિધિઓ કરનારા માટે એક ઉદાહરણ સમાન કાર્ય અમદાવાદના ત્રણ ભાઈઓએ કર્યું છે. નવિન-દિલીપ અને રાકેશ પંચાલ નામના આ ભાઈઓ માતા સવિતાબેન રેવનદાસ પંચાલની ઈચ્છા પૂરી કરવા તેમની…
અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી…
અક્ષરધામમાં ભારતીય કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિના દર્શનથી ઉપ રાષ્ટ્રપ્રમુખ અને પરિવાર થયા રોમાંચિત ‘આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.’યુ.એસ.એ.ના ઉપ…