હીરામણિ નર્સરી-કે.જી. વિભાગમાં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી

Spread the love

અમદાવાદ

       હીરામણિ નર્સરી-કે.જી. (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ભુલકાંઓ દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. ભૂલકાંઓ રંગબેરંગી કલરીંગ કપડાં પહેરીને આવ્યા હતા. ભૂલકાંઓએ ભગવાન ગણેશની આરતી ઉતારીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી. સંસ્થા દ્વારા બાળકોને ભગવાન ગણપતિજીને પ્રિય એવા લાડુ અને ચવાણું નાસ્તામાં આપવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *