સ્ટેટ ફૂટબોલ અંડર-13માં બ્લૂ ટાયગર એફસીનો નવરચના એફસી સામે વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ફાઇનલ રાઉન્ડ ના અંડર 13, અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયન શીપ 2026માં 01.03.26 ના રોજ રમાયેલ મેચનાં પરિણામઃ અંડર 13 બોયસ યૂથ લીગ ફાઇનલ રાઉન્ડ માં બ્લૂ ટાઈગર એફસી એ નવરચના એફસીને 3-1 થી,  સેવી સ્વરાજની ટીમે સીવીએમ એફસીને 5-2 થી,  ફ્લોરી એસએએ કહાની…

૧૪મી ઓપન ગુજરાત ડે-નાઈટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ ફૂટબોલ કપ-૨૦૨૬માં એઆરએ એફસી ચેમ્પિયન

રાજકોટ ૧૪મી ઓપન ગુજરાત ડે-નાઈટ રાજકોટ સિટી પોલીસ અને જ્યોતિ સીએનસી ચેલેન્જ કપ-૨૦૨૬માં એઆરએ એફસીએ ઇન્કમ ટેક્સ અમદાવાદ સામે ફાઇનલમાં ૨-૧થી વિજય સાથે સ્પર્ધા જીતી લીધી હતી. વિજેતા ટીમને ૧ લાખ અને રનર અપને ૫૧,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે સેમિફાઇનલમાં પહોંચનારી ટીમને ૭,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. એઆરએ એફસી માટે અમન શાહ અને નોરજ…